સવાલ-જવાબ

જવાબ ન મળે તો WhatsApp પર લખો.

WhatsApp પર પૂછો

પુસ્તક

બીજી આવૃત્તિમાં શું ફરક?

બીજી આવૃત્તિમાં નામનું પાનું નહીં હોય, સહી નહીં હોય અને પહેલી આવૃત્તિના ક્રમ-નંબર નહીં હોય.

આ કાનૂની સલાહ છે?

ના — શિક્ષણ માટેનું પુસ્તક છે; મોટા નિર્ણય પહેલાં વકીલ, DILR અને CA ની સલાહ લેવી.

ઈ-બુક / PDF મળશે?

પહેલી આવૃત્તિ ફક્ત પ્રિન્ટ છે.

૧૦+ નકલ

૧૦+ નકલ જોઈએ છે.

"૧૦+ નકલ" પાના પર ફોર્મ ભરો અથવા WhatsApp 99256 91001.

ડિલિવરી

પુસ્તક ક્યારે મળશે?

ડિસ્પેચની તારીખ જાહેર થશે અને તમને WhatsApp/ઈમેઇલ પર જણાવાશે. ડિસ્પેચ પછી ભારતમાં સામાન્ય રીતે ૫–૭ દિવસ [પુષ્ટિ બાકી].

પુસ્તક ખરાબ કે ખોટું મળે તો?

ઓર્ડર નંબર અને ફોટો સાથે WhatsApp પર જણાવો; ચકાસણી પછી અમે બદલી આપીશું. મન બદલાય તે કારણે પુસ્તક પાછું લેવાતું નથી. વિગત માટે રદ, બદલી અને રિફંડ નીતિ જુઓ.

NRI

NRI માટે?

પુસ્તક ભારતના સરનામે જ મોકલાશે. હાલ ચુકવણી ભારતીય UPI, કાર્ડ અને નેટ બેંકિંગથી થાય છે; ઇન્ટરનેશનલ કાર્ડ ટૂંક સમયમાં. ફાઉન્ડર્સ ચેનલમાં વિદેશથી જોડાઈ શકાય.

નામ નોંધણી

નામ નોંધાવવા શું કરવું?

ફોર્મ ભરીને પુસ્તકની કિંમત ચૂકવો. ચુકવણી થતાં જ તમારો ક્રમ-નંબર (જમીન વાંચનાર નં.) મળે છે અને રસીદ PDF ઈમેઇલ પર આવે છે.

મારું નામ પુસ્તકમાં કેવી રીતે છપાશે?

"પહેલા ૧૦૦૦ જમીન વાંચનારા" પાના પર, તમારા નંબર સાથે, ગુજરાતી અને અંગ્રેજીમાં. ફોર્મમાં જોડણી ચકાસજો — છપાયા પછી બદલાશે નહીં.