અંદર શું છે
દરેક પ્રકરણમાં: બે મિનિટમાં · જોખમ / સંભાવના · ખેતરમાંથી (સાચો કિસ્સો) · સતીશભાઈનો નિયમ · ચેકલિસ્ટ · શબ્દો અને સ્રોત.
- ફોર્મેટ
- હાર્ડકવર · 7 × 9 ઇંચ · ૪૦૦+ પાનાં · ક્રીમ પેપર
- ISBN
- 978-93-345-0988-5
- ભાષા
- ગુજરાતી (મુખ્ય શબ્દો અંગ્રેજીમાં પણ)
- રચના
- ૫ ભાગ · ૨૩ પ્રકરણ · ૯ પરિશિષ્ટ · ૨૮ આકૃતિ
- કાયદાની સ્થિતિ
- સપ્ટેમ્બર ૨૦૨૬ મુજબ ચકાસેલ; દરેક કાનૂની વાત સાથે સ્રોત





પાનું 195 · પ્રકરણ ૧૨ · ટોકન આપતાં પહેલાં વાંચો · નમૂનો
નમૂનાનાં પાનાં: શરૂઆતનો ભાગ વાંચી શકાશે, બાકીનો ભાગ પુસ્તકમાં.

પાનું 190 · આકૃતિ ૧૧.૧ · ૨૧ લાલ ઝંડા · નમૂનો
નમૂનાનાં પાનાં: શરૂઆતનો ભાગ વાંચી શકાશે, બાકીનો ભાગ પુસ્તકમાં.

પાનું 396 · પરિશિષ્ટ A · માસ્ટર ચેકલિસ્ટ · નમૂનો
નમૂનાનાં પાનાં: શરૂઆતનો ભાગ વાંચી શકાશે, બાકીનો ભાગ પુસ્તકમાં.

નમૂનાનાં પાનાં: શરૂઆતનો ભાગ વાંચી શકાશે, બાકીનો ભાગ પુસ્તકમાં. અંદર જુઓ
અનુક્રમણિકા
ભાગ ૧ · પાયો — જોતાં શીખવું
૦૧ જમીન વાંચવી એટલે શું?
૦૨ જમીનનો પ્રકાર વાંચો
૦૩ જમીનની ભાષા વાંચો
૦૪ જમીનનો કાયદો વાંચો
૦૫ કિંમત અને જોખમ વાંચો
ભાગ ૨ · ચકાસણી — સત્ય વાંચવું
૦૬ વેચનારને વાંચો
૦૭ માલિકી વાંચો
૦૮ ૭/૧૨ અને ૮-અ વાંચો
૦૯ ફેરફાર નોંધ અને જૂના દસ્તાવેજ વાંચો
૧૦ કાગળ સામે જમીન વાંચો
૧૧ છુપાયેલાં જોખમ વાંચો
ભાગ ૩ · વ્યવહાર — સોદો વાંચવો
૧૨ ટોકન આપતાં પહેલાં વાંચો
૧૩ સોદો અને બાનાખત વાંચો
૧૪ દસ્તાવેજ અને નોંધણી વાંચો
૧૫ ખરીદ્યા પછી વાંચો
ભાગ ૪ · ભવિષ્ય — આગળ વાંચવું
૧૬ TP અને DP નકશા વાંચો
૧૭ ભવિષ્યનો વિકાસ વાંચો
૧૮ રોકાણ તરીકે જમીન વાંચો
૧૯ વેચતી વખતે વાંચો
ભાગ ૫ · ખાસ કિસ્સા અને શીખ
૨૦ વારસાઈ અને સંયુક્ત જમીન વાંચો
૨૧ પાવર ઓફ એટર્ની અને NRI વાંચો
૨૨ જમીનમાં થતી ૨૫ મોટી ભૂલો
૨૩ ક્યારે અટકવું, ક્યારે નિષ્ણાત પાસે
પરિશિષ્ટ A–I · સાધનપેટી
માસ્ટર ચેકલિસ્ટ · દસ્તાવેજ-ફોર્મ યાદી · શબ્દકોશ · ફી અને સમય-કોષ્ટક · માપણી રૂપાંતર · સરકારી ઑનલાઇન સાધનો · સ્રોત · પ્રદેશ વાંચવાની નોંધ · અગત્યની નોંધ
નમૂનાનાં પાનાં



