જમીન માપ કન્વર્ટર

૧ ચોરસ વાર બરાબર કેટલા ચોરસ મીટર?

૧ ચોરસ વાર = આશરે ૦.૮૩૬૧ ચોરસ મીટર

૧ ચોરસ વાર = આશરે ૦.૮૩૬૧ ચોરસ મીટર. આ માપ આખા ગુજરાતમાં સરખું છે.

તમારો આંકડો નાખો

ગુજરાતી અંક (૧, ૨, ૩) પણ ચાલશે.

ચોરસ મીટર0.8361

બધાં માપ એકસાથે જોવા અને ૭/૧૨નું હે.-આરે-ચો.મી. માપ ફેરવવા આખું કન્વર્ટર ખોલો

ચોરસ વાર થી ચોરસ મીટર: કોષ્ટક

ચોરસ વારચોરસ મીટર
10.8361
108.361
5041.806
10083.613
200167.23
500418.06
1,000836.13
2,0001,672.25
5,0004,180.64
10,0008,361.27

ગણતરી કેવી રીતે થઈ

૧ ચોરસ વાર = ૦.૮૩૬૧ ચોરસ મીટર

આ માપ ક્યાં કામ લાગે છે

જમીનની વાત ત્રણ ભાષામાં થાય છે. ૭/૧૨ પર ક્ષેત્રફળ હેક્ટર-આરે-ચોરસ મીટરમાં લખાય છે, બજારમાં એકર અને ચોરસ વાર બોલાય છે, અને ગામમાં વીઘા-ગુંઠા ચાલે છે. એટલે કાગળનું માપ અને બોલાતું માપ સરખાવવા આ રૂપાંતર જોઈએ.

સોદો હંમેશાં ૭/૧૨માં નોંધાયેલા સરકારી ચોરસ મીટર પર કરો. બોલાયેલું માપ અને કાગળનું માપ જુદાં પડે તો તે માપણીનો પ્રશ્ન છે, અને તે સોદા પહેલાં ઉકેલવો.

બીજા સવાલ