જમીન માપ કન્વર્ટર

૧ વીઘા બરાબર કેટલા ચોરસ વાર?

૧ વીઘા = ૨,૮૭૭.૩૮ ચોરસ વાર

વીઘો પ્રદેશ પ્રમાણે બદલાય છે. અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગમાં (૨૩.૭૮ ગુંઠાનો વીઘો) ૧ વીઘા = ૨,૮૭૭.૩૮ ચોરસ વાર. સૌરાષ્ટ્રમાં (૧૬ ગુંઠાનો વીઘો) ૧ વીઘા = ૧,૯૩૬ ચોરસ વાર.

તમારો આંકડો નાખો

ગુજરાતી અંક (૧, ૨, ૩) પણ ચાલશે.

ચોરસ વાર2,877.38

બધાં માપ એકસાથે જોવા અને ૭/૧૨નું હે.-આરે-ચો.મી. માપ ફેરવવા આખું કન્વર્ટર ખોલો

વીઘા થી ચોરસ વાર: કોષ્ટક

દરેક પ્રદેશના વીઘા પ્રમાણે જવાબ જુદો આવે છે. તમારા પ્રદેશની કૉલમ વાંચો.

વીઘાઅમદાવાદ, મહેસાણા
23.78 ગુંઠા
સૌરાષ્ટ્ર
16 ગુંઠા
ભરૂચ
20 ગુંઠા
વડોદરા
24 ગુંઠા
12,877.381,9362,4202,904
25,754.763,8724,8405,808
38,632.145,8087,2608,712
411,509.527,7449,68011,616
514,386.99,68012,10014,520
1028,773.819,36024,20029,040
1543,160.729,04036,30043,560
2057,547.638,72048,40058,080
2469,057.1246,46458,08069,696
2571,934.548,40060,50072,600
401,15,095.277,44096,8001,16,160
501,43,86996,8001,21,0001,45,200
1002,87,7381,93,6002,42,0002,90,400

ગણતરી કેવી રીતે થઈ

૧ વીઘા = ૨,૪૦૫.૮૫૬૧ ચોરસ મીટર (૨૩.૭૮ ગુંઠા × ૧૦૧.૧૭૧૪)
૧ ચોરસ વાર = ૦.૮૩૬૧ ચોરસ મીટર
૨,૪૦૫.૮૫૬૧ ÷ ૦.૮૩૬૧ = ૨,૮૭૭.૩૮ ચોરસ વાર

વીઘો દરેક જગ્યાએ સરખો નથી

હેક્ટર, આરે, એકર, ગુંઠા અને ચોરસ મીટર આખા ગુજરાતમાં સરખાં છે, પણ વીઘો પ્રદેશે પ્રદેશે અને તાલુકે તાલુકે બદલાય છે. પુસ્તક જમીન વાંચવાની કળાના પરિશિષ્ટ ‘માપણી રૂપાંતર’ પ્રમાણે: અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં ૨૩.૭૮ ગુંઠા, સૌરાષ્ટ્રમાં ૧૬, ભરૂચમાં ૨૦ અને વડોદરાના પટ્ટામાં ૨૪ ગુંઠાનો વીઘો ચાલે છે.

વીઘામાં કહેલા ભાવ કે ક્ષેત્રફળ પર સોદો બાંધવો નહીં. પહેલાં ગામમાં વીઘાનું સ્થાનિક માપ પૂછો, અને સોદો હંમેશાં ૭/૧૨માં નોંધાયેલા ચોરસ મીટર (હે.-આરે-ચો.મી.) પર કરો.

બીજા સવાલ