જમીન માપ કન્વર્ટર

૧ એકર બરાબર કેટલા વીઘા?

૧ એકર = આશરે ૧.૬૮૨ વીઘા

વીઘો પ્રદેશ પ્રમાણે બદલાય છે. અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગમાં (૨૩.૭૮ ગુંઠાનો વીઘો) ૧ એકર = આશરે ૧.૬૮૨ વીઘા. સૌરાષ્ટ્રમાં (૧૬ ગુંઠાનો વીઘો) ૧ એકર = ૨.૫ વીઘા.

તમારો આંકડો નાખો

ગુજરાતી અંક (૧, ૨, ૩) પણ ચાલશે.

વીઘા1.682

બધાં માપ એકસાથે જોવા અને ૭/૧૨નું હે.-આરે-ચો.મી. માપ ફેરવવા આખું કન્વર્ટર ખોલો

એકર થી વીઘા: કોષ્ટક

દરેક પ્રદેશના વીઘા પ્રમાણે જવાબ જુદો આવે છે. તમારા પ્રદેશની કૉલમ વાંચો.

એકરઅમદાવાદ, મહેસાણા
23.78 ગુંઠા
સૌરાષ્ટ્ર
16 ગુંઠા
ભરૂચ
20 ગુંઠા
વડોદરા
24 ગુંઠા
11.6822.521.667
23.364543.333
35.0467.565
46.7281086.667
58.4112.5108.333
1016.821252016.667
1525.23137.53025
2033.642504033.333
2440.37604840
2542.05262.55041.667
4067.2831008066.667
5084.10412510083.333
100168.21250200166.67

ગણતરી કેવી રીતે થઈ

૧ એકર = ૪,૦૪૬.૮૫૬૪ ચોરસ મીટર
૧ વીઘા = ૨,૪૦૫.૮૫૬૧ ચોરસ મીટર (૨૩.૭૮ ગુંઠા × ૧૦૧.૧૭૧૪)
૪,૦૪૬.૮૫૬૪ ÷ ૨,૪૦૫.૮૫૬૧ = ૧.૬૮૨ વીઘા

વીઘો દરેક જગ્યાએ સરખો નથી

હેક્ટર, આરે, એકર, ગુંઠા અને ચોરસ મીટર આખા ગુજરાતમાં સરખાં છે, પણ વીઘો પ્રદેશે પ્રદેશે અને તાલુકે તાલુકે બદલાય છે. પુસ્તક જમીન વાંચવાની કળાના પરિશિષ્ટ ‘માપણી રૂપાંતર’ પ્રમાણે: અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં ૨૩.૭૮ ગુંઠા, સૌરાષ્ટ્રમાં ૧૬, ભરૂચમાં ૨૦ અને વડોદરાના પટ્ટામાં ૨૪ ગુંઠાનો વીઘો ચાલે છે.

વીઘામાં કહેલા ભાવ કે ક્ષેત્રફળ પર સોદો બાંધવો નહીં. પહેલાં ગામમાં વીઘાનું સ્થાનિક માપ પૂછો, અને સોદો હંમેશાં ૭/૧૨માં નોંધાયેલા ચોરસ મીટર (હે.-આરે-ચો.મી.) પર કરો.

બીજા સવાલ