પહેલી આવૃત્તિ · હાર્ડકવર · ૪૦૦+ પાનાં

જમીન વાંચવાની કળા

The Art of Reading Land

જમીન લેતાં કે વેચતાં પહેલાં, જે કોઈ કહેતું નથી, તે અહીં લખેલું છે.

સતીશભાઈ નારણભાઈ પટેલ · ૩૫ વર્ષનો જમીનનો અનુભવ

₹2,499 બધા કર સહિત

વકીલની એક ટાઇટલ-ઓપિનિયન ₹5,000–25,000. એક ખોટું બાનાખત — આખી રકમ. પુસ્તક ₹2,499 — પાના દીઠ ૬ રૂપિયા.

0 / 1,000
નોંધાયેલાં 0બાકી 1000

ડિસ્પેચની તારીખ જાહેર થશે

જમીન વાંચવાની કળા — The Art of Reading Land
પાનું vii–x · અનુક્રમણિકા · નમૂનો
પાનું vii–x · અનુક્રમણિકા · નમૂનો
પાનું vii–x · અનુક્રમણિકા · નમૂનો
પાનું vii–x · અનુક્રમણિકા · નમૂનો

પાનું 195 · પ્રકરણ ૧૨ · ટોકન આપતાં પહેલાં વાંચો · નમૂનો

નમૂનાનાં પાનાં: શરૂઆતનો ભાગ વાંચી શકાશે, બાકીનો ભાગ પુસ્તકમાં.

પાનું 195 · પ્રકરણ ૧૨ · ટોકન આપતાં પહેલાં વાંચો · નમૂનો
નમૂનાનાં પાનાં: શરૂઆતનો ભાગ વાંચી શકાશે, બાકીનો ભાગ પુસ્તકમાં.

પાનું 190 · આકૃતિ ૧૧.૧ · ૨૧ લાલ ઝંડા · નમૂનો

નમૂનાનાં પાનાં: શરૂઆતનો ભાગ વાંચી શકાશે, બાકીનો ભાગ પુસ્તકમાં.

પાનું 190 · આકૃતિ ૧૧.૧ · ૨૧ લાલ ઝંડા · નમૂનો
નમૂનાનાં પાનાં: શરૂઆતનો ભાગ વાંચી શકાશે, બાકીનો ભાગ પુસ્તકમાં.

પાનું 396 · પરિશિષ્ટ A · માસ્ટર ચેકલિસ્ટ · નમૂનો

નમૂનાનાં પાનાં: શરૂઆતનો ભાગ વાંચી શકાશે, બાકીનો ભાગ પુસ્તકમાં.

પાનું 396 · પરિશિષ્ટ A · માસ્ટર ચેકલિસ્ટ · નમૂનો
નમૂનાનાં પાનાં: શરૂઆતનો ભાગ વાંચી શકાશે, બાકીનો ભાગ પુસ્તકમાં.

હાર્ડકવર · ૧૦૦૦ નંબરવાળી નકલ · સહી સાથે

"જમીન સારી છે" — આ એક વાક્ય પર ગુજરાતમાં સૌથી વધુ સોદા તૂટે છે.

૩૫ વર્ષ · ૨૩ સાચા કિસ્સા · ૨૧ લાલ ઝંડા — સતીશભાઈ નારણભાઈ પટેલ શીખવે છે કે જમીન જોવાય નહીં, વંચાય.

૭/૧૨ હાથમાં લો તે પહેલાં આ પુસ્તક હાથમાં લો.

શા માટે આ પુસ્તક?

કાગળ, માણસ અને ખેતર ત્રણેયને સાથે વાંચતાં કોઈ શીખવતું નથી. આ પુસ્તક તે શીખવે છે.

શા માટે અત્યારે?

જમીનના નિયમો, રેકોર્ડ અને ભાવ બદલાઈ રહ્યા છે. એક ભૂલ લાખોમાં પડી શકે છે.

વાંચ્યા પછી શું શીખશો?

૭/૧૨ અને જમીનના મહત્વના દસ્તાવેજો જાતે વાંચી શકશો, સોદા પહેલાં ૨૧ લાલ ઝંડા ઓળખી શકશો અને "જમીન લેવી કે નહીં?" જેવા નિર્ણયમાં બીજાના ભરોસા પર નહીં, પરંતુ સમજ અને તપાસના આધારે નિર્ણય જાતે લઈ શકશો.

પહેલા ૧૦૦૦ વાંચનારાને શું મળે છે

પહેલી આવૃત્તિ ૧૦૦૦ નંબરવાળી નકલોની છે. નામનું પાનું ફરી છપાશે નહીં.

નંબરવાળી, સહીવાળી હાર્ડકવર નકલ—
તમારું નામ "પહેલા ૧૦૦૦ જમીન વાંચનારા" પાના પર (ગુજરાતી + અંગ્રેજી)—
પ્રકરણ ૧૨ ના ફોર્મેટમાં રસીદ PDF—
ફાઉન્ડર્સ WhatsApp ચેનલ—
કુલ રકમ₹2,499

35

વર્ષ

23

સાચા કિસ્સા

21

લાલ ઝંડા

400+

પાનાં

31,000+

ફોલોઅર્સ

અંદર શું છે

૫ ભાગ · ૨૩ પ્રકરણ · ૯ પરિશિષ્ટ · ૨૮ આકૃતિ

વધુ વાંચો

ભાગ ૧ · પાયો — જોતાં શીખવું

૦૧ જમીન વાંચવી એટલે શું?

૦૨ જમીનનો પ્રકાર વાંચો

૦૩ જમીનની ભાષા વાંચો

૦૪ જમીનનો કાયદો વાંચો

૦૫ કિંમત અને જોખમ વાંચો

ભાગ ૨ · ચકાસણી — સત્ય વાંચવું

૦૬ વેચનારને વાંચો

૦૭ માલિકી વાંચો

૦૮ ૭/૧૨ અને ૮-અ વાંચો

૦૯ ફેરફાર નોંધ અને જૂના દસ્તાવેજ વાંચો

૧૦ કાગળ સામે જમીન વાંચો

૧૧ છુપાયેલાં જોખમ વાંચો

ભાગ ૩ · વ્યવહાર — સોદો વાંચવો

૧૨ ટોકન આપતાં પહેલાં વાંચો

૧૩ સોદો અને બાનાખત વાંચો

૧૪ દસ્તાવેજ અને નોંધણી વાંચો

૧૫ ખરીદ્યા પછી વાંચો

ભાગ ૪ · ભવિષ્ય — આગળ વાંચવું

૧૬ TP અને DP નકશા વાંચો

૧૭ ભવિષ્યનો વિકાસ વાંચો

૧૮ રોકાણ તરીકે જમીન વાંચો

૧૯ વેચતી વખતે વાંચો

ભાગ ૫ · ખાસ કિસ્સા અને શીખ

૨૦ વારસાઈ અને સંયુક્ત જમીન વાંચો

૨૧ પાવર ઓફ એટર્ની અને NRI વાંચો

૨૨ જમીનમાં થતી ૨૫ મોટી ભૂલો

૨૩ ક્યારે અટકવું, ક્યારે નિષ્ણાત પાસે

પરિશિષ્ટ A–I · સાધનપેટી

માસ્ટર ચેકલિસ્ટ · દસ્તાવેજ-ફોર્મ યાદી · શબ્દકોશ · ફી અને સમય-કોષ્ટક · માપણી રૂપાંતર · સરકારી ઑનલાઇન સાધનો · સ્રોત · પ્રદેશ વાંચવાની નોંધ · અગત્યની નોંધ

સતીશભાઈ નારણભાઈ પટેલ

સતીશભાઈ નારણભાઈ પટેલ ખેડૂત પરિવારના દીકરા છે. ૧૯૯૦થી જમીનના કાગળ, કચેરી અને ખેતર — ત્રણેય વચ્ચે ઊભા રહીને ૩૫ વર્ષમાં સેંકડો સોદા જોયા છે: કયા બન્યા, કયા તૂટ્યા, અને કેમ. "ગુજરાત લેન્ડ એક્સપર્ટ" તરીકે તે જ વાત તેઓ સાદી ગુજરાતીમાં લોકો સુધી પહોંચાડે છે.

વધુ વાંચો

ખેડૂત, જમીન લેનાર, જમીન વેચનાર, જમીનના ધંધામાં આવનાર અને મહેસૂલ-કાયદો ભણનાર — પાંચેય માટે એક જ પુસ્તક.

નામ નોંધાવવા શું કરવું?

ફોર્મ ભરીને પુસ્તકની કિંમત ચૂકવો. ચુકવણી થતાં જ તમારો ક્રમ-નંબર (જમીન વાંચનાર નં.) મળે છે અને રસીદ PDF ઈમેઇલ પર આવે છે.

મારું નામ પુસ્તકમાં કેવી રીતે છપાશે?

"પહેલા ૧૦૦૦ જમીન વાંચનારા" પાના પર, તમારા નંબર સાથે, ગુજરાતી અને અંગ્રેજીમાં. ફોર્મમાં જોડણી ચકાસજો — છપાયા પછી બદલાશે નહીં.

પુસ્તક ક્યારે મળશે?

ડિસ્પેચની તારીખ જાહેર થશે અને તમને WhatsApp/ઈમેઇલ પર જણાવાશે. ડિસ્પેચ પછી ભારતમાં સામાન્ય રીતે ૫–૭ દિવસ [પુષ્ટિ બાકી].

પુસ્તક ખરાબ કે ખોટું મળે તો?

ઓર્ડર નંબર અને ફોટો સાથે WhatsApp પર જણાવો; ચકાસણી પછી અમે બદલી આપીશું. મન બદલાય તે કારણે પુસ્તક પાછું લેવાતું નથી. વિગત માટે રદ, બદલી અને રિફંડ નીતિ જુઓ.

NRI માટે?

પુસ્તક ભારતના સરનામે જ મોકલાશે. હાલ ચુકવણી ભારતીય UPI, કાર્ડ અને નેટ બેંકિંગથી થાય છે; ઇન્ટરનેશનલ કાર્ડ ટૂંક સમયમાં. ફાઉન્ડર્સ ચેનલમાં વિદેશથી જોડાઈ શકાય.

આ કાનૂની સલાહ છે?

ના — શિક્ષણ માટેનું પુસ્તક છે; મોટા નિર્ણય પહેલાં વકીલ, DILR અને CA ની સલાહ લેવી.

જમીન વાંચવાની કળા

₹2,499

0 / 1,000
નોંધાયેલાં 0બાકી 1000
₹2,499 — મારું નામ નોંધાવો