સમાચાર · 1 મિનિટ · 19.11.2026
DD ન્યૂઝ ગુજરાતી પર ‘જમીન વાંચવાની કળા’ પુસ્તકના વિમોચનનો અહેવાલ
Gujarat Land Expert
દૂરદર્શનની ગુજરાતી સમાચાર ચેનલ DD ન્યૂઝ ગુજરાતીએ, અમદાવાદમાં જમીન નિષ્ણાત સતીશભાઈ નારણભાઈ પટેલના પુસ્તક ‘જમીન વાંચવાની કળા’ના વિમોચનનો વીડિયો અહેવાલ પ્રસારિત કર્યો છે. વીડિયો ઉપર જોઈ શકાય છે.
સમારોહ ૧૯ નવેમ્બર ૨૦૨૬ના રોજ અમદાવાદના AMA કેમ્પસમાં યોજાયો હતો, અને DD ન્યૂઝ ગુજરાતીએ તે જ દિવસે આ અહેવાલ મૂક્યો.
પુસ્તક વિશે
‘જમીન વાંચવાની કળા’ ૭/૧૨, ૮-અ, TP/DP નકશો અને જમીનના નિયમો સરળ ગુજરાતીમાં સમજાવે છે. પુસ્તકમાં શું છે તે જુઓ, લેખક વિશે વાંચો, અથવા જમીન ભાવ કન્વર્ટર વાપરી જુઓ.
મૂળ અહેવાલ
DD News Gujarati પર પૂરો અહેવાલ જુઓ