સમાચાર · 1 મિનિટ · 19.11.2026

દિવ્ય ભાસ્કરમાં ‘જમીન વાંચવાની કળા’ પુસ્તકના લોકાર્પણના સમાચાર

Gujarat Land Expert

‘જમીન વાંચવાની કળા’ પુસ્તકનો લોકાર્પણ સમારોહ ૧૯ નવેમ્બર ૨૦૨૬ના રોજ અમદાવાદના AMA કેમ્પસમાં યોજાયો. દિવ્ય ભાસ્કરે તેના સમાચાર બીજા દિવસે, ૨૦ નવેમ્બરે, અમદાવાદના સમાચારમાં પ્રસિદ્ધ કર્યા છે.

સમાચારમાં શું છે

  • અમદાવાદના AMA કેમ્પસમાં ગુજરાત લેન્ડ એક્સપર્ટ દ્વારા લેખક સતીશભાઈ નારણભાઈ પટેલના પુસ્તક ‘જમીન વાંચવાની કળા – The Art of Reading Land’નું લોકાર્પણ થયું.
  • અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા.

પૂરા સમાચાર દિવ્ય ભાસ્કરની વેબસાઇટ પર વાંચી શકાય છે; લિંક નીચે આપી છે.

પુસ્તક વિશે

‘જમીન વાંચવાની કળા’ ૭/૧૨, ૮-અ, TP/DP નકશો અને જમીનના નિયમો સરળ ગુજરાતીમાં સમજાવે છે. પુસ્તકમાં શું છે તે જુઓ, આ પુસ્તક શા માટે વાંચવું તે જાણો, અથવા લેખક વિશે વાંચો.

મૂળ અહેવાલ
Divya Bhaskar પર પૂરો અહેવાલ જુઓ

પુસ્તકમાં શું છે, તે જુઓ