સમાચાર · 1 મિનિટ · 19.11.2026

પ્રદેશ24 ગુજરાતી પર ‘જમીન વાંચવાની કળા’ પુસ્તકના લોકાર્પણનો અહેવાલ

Gujarat Land Expert

‘જમીન વાંચવાની કળા’ પુસ્તકનો લોકાર્પણ સમારોહ ૧૯ નવેમ્બર ૨૦૨૬ના રોજ અમદાવાદના AMA કેમ્પસમાં યોજાયો. સમાચાર માધ્યમ પ્રદેશ24 ગુજરાતીએ તેનો વીડિયો અહેવાલ સમારોહના બે દિવસ પછી, ૨૧ નવેમ્બરે, ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો છે.

અહેવાલમાં જણાવ્યું છે કે સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો, અને જમીનના કાયદા, દસ્તાવેજ તથા પ્રશ્નો વિશે માર્ગદર્શન માટે આ પુસ્તક ઉપયોગી બની શકે છે.

વીડિયો જોવાની લિંક નીચે આપી છે.

પુસ્તક વિશે

‘જમીન વાંચવાની કળા’ ૭/૧૨, ૮-અ, TP/DP નકશો અને જમીનના નિયમો સરળ ગુજરાતીમાં સમજાવે છે. પુસ્તકમાં શું છે તે જુઓ, લેખક વિશે વાંચો, અથવા જમીન માપ કન્વર્ટર વાપરી જુઓ.

મૂળ અહેવાલ
Pradesh24 Gujarati પર પૂરો અહેવાલ જુઓ

પુસ્તકમાં શું છે, તે જુઓ