સમાચાર · 1 મિનિટ · 19.11.2026
તાલુકા દર્શન પર ‘જમીન વાંચવાની કળા’ પુસ્તકના લોકાર્પણ સમારોહનો અહેવાલ
Gujarat Land Expert
‘જમીન વાંચવાની કળા’ પુસ્તકનો લોકાર્પણ સમારોહ ૧૯ નવેમ્બર ૨૦૨૬ના રોજ અમદાવાદના AMA કેમ્પસમાં યોજાયો. સમાચાર ચેનલ તાલુકા દર્શને તેનો વીડિયો અહેવાલ રજૂ કર્યો છે. વીડિયો ઉપર જોઈ શકાય છે.
પુસ્તકના લેખક સતીશભાઈ નારણભાઈ પટેલ છે. ચેનલે આ વીડિયો સમારોહના બે દિવસ પછી, ૨૧ નવેમ્બરે મૂક્યો.
પુસ્તક વિશે
‘જમીન વાંચવાની કળા’ ૭/૧૨, ૮-અ, TP/DP નકશો અને જમીનના નિયમો સરળ ગુજરાતીમાં સમજાવે છે. પુસ્તકમાં શું છે તે જુઓ, આ પુસ્તક શા માટે વાંચવું તે જાણો, અથવા લેખક વિશે વાંચો.
મૂળ અહેવાલ
Taluka Darshan પર પૂરો અહેવાલ જુઓ